જનરલ નોલેજ ક્વિઝ સ્પર્ધા નિયમો


-: જનરલ નોલેઝ ક્વિજ સ્પર્ધાના નિયમો :-

Ø જનરલ નોલેઝ ક્વિજ સ્પર્ધા કાર્યક્રમમાં જેમના વાલી ખેરાલુ ગામના મુળ વતની હોય તેવા તમામ વિદ્યાર્થીઓ  કે જે ખેરાલુ ગામમાં અભ્યાસ કરતા હોય અથવા બહાર અભ્યાસ કરતા  હોય તેવા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે તેમજ ઇનામને હક્કપાત્ર રહેશે.

Ø જનરલ નોલેઝ ક્વિજ સ્પર્ધામાં મેરીટના ધોરણે તથા સથવારા યુવા સંગઠન નક્કિ કરેલ નિયમો મુજબ નંબર તથા પ્રોત્સાહન ઇનામ  આપવામા આવશે.

Ø જનરલ નોલેઝ ક્વિજ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પેન તથા પેડ સાથે લઇ આવવાનુ રહેશે.

Ø જનરલ નોલેઝ ક્વિજ સ્પર્ધામાં દરેક વિધાર્થીઓને OMR શીટ આપવામાં આવશે.જેમાં જવાબ લખવાનો રહેશે.

Ø કાર્યક્રમ અંગેનો કોઇપણ પ્રકારનો ફેરફાર કરવાની સત્તા સથવારા યુવા સંગઠનની રહેશે.